ઉમરેઠ સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કુલના વિદ્યાર્થીઓ દ્વારા શાળામાં નવરાત્રિ મહોત્સવ મનાવમાં આવ્યો હતો. પહેલા ધોરણથી લઈને બારમા ધોરણ સુધીના વિદ્યાર્થીઓ ગરબે ઝુમ્યા હતા. આ પ્રસંગને રંગારૂપ આપતા આચાર્ય ટોની ફાધર, શિક્ષકગણ તથા કર્મચારીગણે ભારે જેહેમત ઉઠાવી હતી. આ પ્રસંગને યાદગાર બનાવવા માટે શિક્ષકોએ પણ વિદ્યાર્થીઓ સાથે ગરબા રમીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું હતું. નવરાત્રી પર્વના અવસરને જોરદાર રીતે મનાવવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Just 2 figs Daily for 15 days for amazing Health Benefits| Amazing Figs ( Angeer ) Health Benefits
Just 2 figs Daily for 15 days for amazing Health Benefits| Amazing Figs ( Angeer ) Health Benefits
ट्रम्प ने ट्रूडो को कनाडा का गवर्नर बताया:कहा- जल्द टैरिफ पर बात करेंगे; कनाडाई PM बोले- कमला की हार महिलाओं की प्रगति पर हमला
अमेरिका के नवनिर्वाचित राष्ट्रपति डोनाल्ड ट्रंप और कनाडा के PM जस्टिन ट्रूडो के आपसी रिश्तों में...