શકરપુર સ્વામીનારાયણ હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓએ ગરબાની રમઝટ બોલાવી હતી.શકરપુર સેવા ટ્રસ્ટના પ્રમુખ દિપકભાઈ પટેલ તેમજ ટ્રસ્ટી સાગરભાઈ પટેલે ઉપસ્થિત રહી અંબાજી માતાજીની આરતી ઉતારી હતી.