ડીસા તાલુકાના સંતોષી ગોળીયા વાસણા (જુના-ડીસા) ખાતે જાણીતા શિક્ષણપ્રેમી એલ.ડી.ગ્રુપ-ડીસા પરિવાર દ્વારા શૈક્ષણિક હેતુ માટે અર્પણ કરાયેલી ભૂમિ પર નિર્મિત આંગણવાડી કેન્દ્રનુ આજ નામાંકરણ અને લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં બાળપુષ્પોનું ઘડતર કરતા નંદ ઘર (આંગણવાડી કેન્દ્ર) નું આજે વિકાસપુરુષ તરીકે જાણીતા બનેલા ડીસા મતવિસ્તારના લોકપ્રિય હિન્દુ હ્રદયસમ્રાટ ધારાસભ્ય માનનીય શશીકાંતભાઈ પંડ્યાના કરકમળો દ્વારા *'માતૃશ્રી શાંતાબેન બાબુલાલ દલાજી ગેલોત આંગણવાડી કેન્દ્ર'* તરીકે નામકરણ કરાયુ હતુ ખૂબ જ ઉત્સાહપૂર્ણ માહોલમાં સંપન્ન થયેલા આ નામકરણ સમારોહમાં જિલ્લા ભાજપ ઉપપ્રમુખ તેમજ ધારાશાત્રી કૈલાસભાઈ ગેલોત, યુવા વેપારી અગ્રણી અજયભાઈ ગેલોત, નિલેશભાઈ ગેલોત, લલિતભાઈ દોશી, વાસણાના સરપંચ દયારામભાઈ માળી, દીપકભાઈ ગેલોત, રાજકુમાર ગેલોત, ગામના અગ્રણીઓ, આંગણવાડી સ્ટાફ તેમજ માસુમ ભૂલકાઓએ ઉપસ્થિત રહી કાર્યક્રમને દીપાવ્યો હતો એલ.ડી.ગ્રુપ-ડીસા પરિવાર પ્રદત્ત ભૂમિ પર નિર્મિત આ જ્ઞાનમંદિર ગામનું ભાવિ એવા નવી પેઢીના ભૂલકાઓના શૈક્ષણિક વિકાસનો પાયો મજબૂત બનાવવા સાથે વર્ષો સુધી શિક્ષણપ્રેમી એલ.ડી.ગ્રુપ-ડીસા પરિવારની શુભ ભાવનાની મહેક પણ પ્રસરાવતું જ રહેશે. આજે સંપન્ન થયેલા નામકરણ સમારોહની સફળતામાં સહયોગી બનેલા મહાનુભાવો, સૌ શુભેચ્છકો તેમજ ગ્રામજનોએ પણ ભૂમિદાતા એલ.ડી.ગ્રુપ-ડીસા પરિવાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી આ પરિવારની ઉદારતાની મુક્તકંઠે સરાહના કરી હતી….
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
राजस्थान में मुख्यमंत्री के चेहरे को लेकर RSS और BJP संगठन में चर्चा संभव, प्रहलाद जोशी और संगठन मंत्री चंद्रशेखर पहुंचे पुष्कर
राजस्थान में आगामी चुनाव को देखते हुए राष्ट्रीय स्वयंसेवक संघ और भारतीय जनता पार्टी के बीच समन्वय...
পুনৰ জব্দ অবৈধভাৱে সৰবৰাহ কৰা গৰু ভৰ্তি ট্ৰাক।আটক দুই সৰবৰাহকাৰী।
🔴 আটক দুই সৰবৰাহকাৰী হুছেইন আৰু মুস্তাফা আলী।
🔴 চিলাপথাৰৰ পৰা বৰ্ণিহাট অভিমুখী আছিল গৰু ভৰ্তি...
'यह हमारा इलाका है', अरुणाचल में चोटी को दलाई लामा का नाम देने पर बौखला गया चीन
नई दिल्ली। चीन ने एक बार फिर अरुणाचल प्रदेश पर अधिकार जमाने की कोशिश की है। भारतीय...
જેસરમાં લમ્પી વાયરસ સામે રસીકરણ કામગીરી હાથ ધરાઈ
જેસરમાં લમ્પી વાયરસ સામે રસીકરણ કામગીરી હાથ ધરાઈ