ઊંઝા : ઉમિયા માતાજીના મૂળ સ્થાનકથી આજે નવરાત્રિની આઠમ નિમિત્તે ઊંઝા ઉમિયા માતાજીની મહાપલ્લી ભરાશે. જેમાં ઊંઝામાં વસતા સ્થાનિક લોકો પણ હાજર રહેશે. આજે નવરાત્રીની આઠમ નિમિત્તે માતાજીના મંદિરે મહાપલ્લી ભરાશે. ઉમિયા માતાજી સંસ્થા દ્વારા આયોજનના ભાગરૂપે વાજતે ગાજતે મહાપલ્લી ભરાશે. જેને લઈને ઊંઝામાં વસતા તમામ લોકોને દર્શન કરવા આવા આમંત્રણ અપાયું છે.
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
ઉમિયા માતાજીના મૂળ સ્થાનક મંદિરે તારીખ 03.10.22 ને આજે રાત્રે 8:15 કલાકે આરતી તેમજ આજે રાત્રે 8:30 કલાકે મહાપલ્લીનો સમય રહેશે. નવરાત્રીની આઠમ નિમિત્તે ગુજરાતના તમામ દેવી દેવતાઓના મંદિરે આસોસુદ આઠમને પલ્લીઓ નીકળતી હોય છે. જેને લઈને સ્થાનિક લોકો પલ્લીના દર્શન કરવા માટે અને માતાજીની આસ્થા અને શ્રદ્ધાને લઈને દૂર દૂરથી આઠમ નિમિત્તે ઘરે આવે છે.