સુરેન્દ્રનગર જીલ્લા પોલીસે અલગ અલગ 4 જીલ્લાની ફેકટરીઓમાં ચોરી કરનાર ચડ્ડી બનિયાન ગેંગના 5 શખ્શોને ઝડપી પાડ્યા હતા. જેમાં સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી, રાજકોટ સહિતના જીલ્લાઓની 58 જેટલી ફેકટરીમાં થયેલા ચોરીનો ભેદ ઉકેલાયો હતો.જેમાં સુરેન્દ્રનગર જિલ્લા પોલીસે રોકડ રકમ અને મોબાઈલ સહિત અંદાજે રૂપિયા 2.35 લાખનો મુદ્દામાલ પણ પોલીસે કબ્જે કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જેમાં આ તસ્કર ગેન્ગે સુરેન્દ્રનગરના રતનપર બાયપાસ રોડ પર આવેલા અંદાજે નવ ઓદ્યોગિક એકમોમાં પણ ચોરી કરી હોવાની કબૂલાત કરી છે.આ ચકચારી ગેન્ગને ઝબ્બે કરવા સુરેન્દ્રનગર જિલ્લાની જોરાવરનગર પોલીસ સહિત LCB અને SOG પોલીસે અલગ અલગ ટીમો બનાવી બાતમીના તેમજ ટેકનિકલ સોર્સના આધારે ચડ્ડી બનિયાન ગેંગના પાંચ શખ્શોને ઝડપી પાડ્યા હતા. અને આ ગેન્ગે વધુ પુરછપરછ દરમિયાન દિવસે ફેક્ટરીઓની રેકી કરી રાત્રે ફેક્ટરીઓને ટાર્ગેટ બનાવી ચોરીને અંજામ આપતા હોવાનું બહાર આવ્યું હતુ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અમદાવાદ રેલ્વે મંડલ દ્વારા મણીનગર રેલ્વે સ્ટેશને વધુ એક પ્લેટફોર્મની સુવિધા મુસાફરો માટે શરૂ થઈ
અમદાવાદ રેલ્વે મંડલ દ્વારા મણીનગર રેલ્વે સ્ટેશને વધુ એક પ્લેટફોર્મની સુવિધા મુસાફરો માટે શરૂ થઈ
બિલકીસ બાનુ પ્રકરણમાં દોષિતોને જેલ ભેગા કરી ન્યાયપાલિકાના હુકમનું અમલ કરવા કરી માગ
બિલકીસ બાનુ પ્રકરણમાં દોષિતોને જેલ ભેગા કરી ન્યાયપાલિકાના હુકમનું અમલ કરવા કરી માગ
ગઢડા 106 વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના ઉમેદવાર જગદીશભાઈ ચાવડા નો ચૂંટણી પ્રચાર કાર્યકરો સાથે શરૂ
ગઢડા 106 વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના ઉમેદવાર જગદીશભાઈ ચાવડા નો ચૂંટણી પ્રચાર કાર્યકરો સાથે શરૂ
આશાદીપ ખાતે સાપ્તાહિક તાલીમના અંતે પ્રમાણપત્રો એનાયત કરાયા.
આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર ખાતે સાત દિવસીય તાલીમમાં તાલીમાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા...