ચિતલીયા રોડ રાજ બેંકની બાજુમાં RJ હેન્ડીક્રાફ્ટ કારખાનામાં ચોરી ₹82 હજારના એલ્યુમિનિયમ કોપરની ચોરી RJ હેન્ડીસટ કારખાના માં ૩૦/૯/૨૦ ૨૨ના દરમ્યાન કોઇ અજાણ્યો ઇસમ કારખાનાની દીવાલ ટપી કારખાનામાં પ્રવેશ કરી કારખાનાની અંદર થી આખો દરવાજો ખોલી કારખાનાની અંદર રાખેલ એલ્યુમીનીયમ ના કોપર, જર્મન, ગોલ્ડન કોયલ(રોલ) નંગ-૩ આશરે ૨૨૦ કીલો કી.રૂ ૮૨૦૦૦- ની ચોરી કરી લઇ ગયા હતા