આજ રોજ આમ આદમી પાર્ટી દ્વારા ફતેપુરા તાલુકાના વડવાસ ગામે મિટિંગ યોજવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. દાહોદ જિલ્લાના મહિલા પ્રમુખ ડો.જિજ્ઞાસાબેન, વિધાનસભાના સંગઠન મંત્રી યોગેશ ડીંડોર, ફતેપુરા તાલુકા પૂર્વ પ્રભારી વિક્રમ ચૌહાણ, ડે.સરપંચ શક્તિભાઈ ચંદાણા, વિક્રમ ચરપોટ, વિજય બરજોડ, સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. વડવાસ ગામે ૫૦ જેટલા ગ્રામજનો આમ આદમી પાર્ટીનો ખેસ પહેરી પાર્ટી માં જોડાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ચોરીના મોબાઈલ ફોન સાથે ઇસમને ઝડપી કાગડાપીઠ પો.સ્ટે ના મોબાઈલ ફોન ચોરીના ગુનાનો ભેદ ઉકેલતી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ.
અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશ્નર શ્રી પ્રેમવીરસિંહ સાહેબ તથા નાયબ પોલીસ કમિશ્નર...
શહેરમાં છેલ્લા બે દિવસથી ઠંડી વધી છે. રાત્રિનો પારો વધુ 1. 3 ડિગ્રી ગગડ્યો
શહેરમાં છેલ્લા બે દિવસથી ઠંડી વધી છે. રાત્રિનો પારો વધુ 1. 3 ડિગ્રી ગગડ્યો છે. છેલ્લા બે દિવસમાં...
Mahua Moitra News : महुआ मोइत्रा विवाद पर Supriya Shrinate ने BJP पर उठा दिए सवाल। Latest News
Mahua Moitra News : महुआ मोइत्रा विवाद पर Supriya Shrinate ने BJP पर उठा दिए सवाल। Latest News
Jammu Kashmir: डल झील में 'तिरंगा शिकारा रैली' का आयोजन, देखें खूबसूरत नजारा |
Jammu Kashmir: डल झील में 'तिरंगा शिकारा रैली' का आयोजन, देखें खूबसूरत नजारा |
মঙলদৈৰ খেতি পথাৰত চিৰাল ফাট।
মঙলদৈৰ খেতি পথাৰত চিৰাল ফাট। খেতিয়কে দিছে মুৰে কপালে হাত।
চৰকাৰী পানী যোগান আঁচনিৰ কোনো...