આજ રોજ આમ આદમી પાર્ટી દ્વારા ફતેપુરા તાલુકાના વડવાસ ગામે મિટિંગ યોજવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. દાહોદ જિલ્લાના મહિલા પ્રમુખ ડો.જિજ્ઞાસાબેન, વિધાનસભાના સંગઠન મંત્રી યોગેશ ડીંડોર, ફતેપુરા તાલુકા પૂર્વ પ્રભારી વિક્રમ ચૌહાણ, ડે.સરપંચ શક્તિભાઈ ચંદાણા, વિક્રમ ચરપોટ, વિજય બરજોડ, સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. વડવાસ ગામે ૫૦ જેટલા ગ્રામજનો આમ આદમી પાર્ટીનો ખેસ પહેરી પાર્ટી માં જોડાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બખ્તર ધારણ કરનાર સુરસિંહ રાઠોડે શું કર્યું...
બખ્તર ધારણ કરનાર સુરસિંહ રાઠોડે શું કર્યું...
अल्फा (आई)के लिए नामतोला कारोबारियों से धन की मांग करने वाले को पुलिस ने पकड़ा
अल्फा(आई) के लिए नामतोला के कारोबारियो से धन की मांग करने वाले को पुलिस ने पकड़ा। कुछ दिनों से असम...
मरकजी तंजीम अहले सुन्नत वल जमाअत की मीटिंग संपन्न, आबिद देशवाली को चुना सदर
बारां। बाबा फूल पीर साहब के जमात खाने में पहले सुन्नत वल जमात की मीटिंग बाराँ शहर काजी अब्दुल...
#akolabreakingnews अकोल्यातील ठाकूर अमरसिंग यांच्या दुकानावर वनविभागाची कार्यवाही.
#akolabreakingnews अकोल्यातील ठाकूर अमरसिंग यांच्या दुकानावर वनविभागाची कार्यवाही.