મહુધા શહેર ભાજપ સંગઠન દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના જન્મ દિવસ ના પખવાડિયા અંતર્ગત અમૃત મહોત્સવ નિમિત્તે રણછોડજી મંદિર ના ચોગાનમાં સ્વછતા અભિયાન કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમમાં શહેર પ્રમુખ મોન્ટુભાઇ રાઠોડ, મહામંત્રી પંકજભાઈ ત્રિવેદી,મધુભાઈ રબારી,બક્ષીપંચ મોરચાના પ્રમુખ પરેશભાઈ દરજી ,મુરતુજામીયા મલેક તથા અન્ય કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Tata Motors Share Price LIVE Check | Demerger की खबर के बाद क्या निवेशकों का नहीं बनेगा पैसा?
Tata Motors Share Price LIVE Check | Demerger की खबर के बाद क्या निवेशकों का नहीं बनेगा पैसा?
ભુતેશ્વર ગામે બાવળની કાંટમાં જુગાર રમતા 7 જુગારીઓ ઝડપાયા
ભુતેશ્વર ગામે બાવળની કાંટમાં જુગાર રમતા 7 જુગારીઓ ઝડપાયા
Breaking News: CM Kejriwal पर Supreme Court का बड़ा बयान, कहा- चुने हुए सीएम हैं
Breaking News: CM Kejriwal पर Supreme Court का बड़ा बयान, कहा- चुने हुए सीएम हैं
દાહોદના સાંસદ દ્વારા દિલ્હીના રેલ્વે રાજ્ય મંત્રીની મુલાકાત કરી દાહોદ રેલ્વે સંબંધિ સમસ્યાઓ વિશે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી
દાહોદના સાંસદ હાલ દિલ્હીમાં ચાલી રહેલ સંસદ સત્રમાં પોતાની હાજરી આપી રહ્યાં છે ત્યારે સાંસદ દ્વારા...
સુરતના વેસુ વિસ્તાર સ્થિત રામલીલા મેદાનમાં દશેરા નિમિત્તે આયોજિત રામલીલા અને રાવણ દહન કાર્યક્રમ
સુરતના વેસુ વિસ્તાર સ્થિત રામલીલા મેદાનમાં દશેરા નિમિત્તે આયોજિત રામલીલા અને રાવણ દહન કાર્યક્રમ...