મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિત્તે આજે આમ આદમી પાર્ટી દ્વારા હોસ્પિટલ ખાતે ફ્રુટ વિતરણ કરાયું

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલી સરકારી હોસ્પિટલ ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને આગેવાનો દ્વારા આજે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને આજે ગાંધીજીની જન્મ જયંતી નિમિત્તે ફ્રુટ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતોજેમા 

: સંગઠન મંત્રી મહેશદાન ગઢવી. સંગઠન મંત્રી પ્રવિણભાઈ ચૌધરી મુકેશભાઈ ચૌધરી મુતૃજાભાઈ જીલ્લા મહિલા પ્રમુખ સાધુ કલાવતીબેન ભાવનાબેન રાજપુરોહિત ડીમ્પલબેન હાજર રહ્યા હતા