ગતરોજ મોટી સંખ્યામાં આશાવર્કરોએ સૂત્રોચ્ચાર કરી હોબાળો કર્યો હતો.અને હડતાલ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી હતી.આજરોજ ખંભાતના વડગામની આશાવર્કર બહેનો હડતાલ પર ઉતરી ગઈ છે.અને પડતર પ્રશ્ન અને માંગણીને લઈને પ્રદર્શન કાર્યક્રમો આપી રહી છે.