માણસ જ્યાર નેતા બને છે ત્યારે પોતાનામાં અભિમાન છલકાતું હોઈ છે આ પ્રકારના અસંખ્ય નેતાઓ આગેવાનોને આ લખનારે જોયા છે પરંતુ જેમાંથી ઉમેશ મકવાણાને બાકાત રાખવા પડે, ઉમેશ મકવાણા નગરપાલિકાના નગરસેવક થી રાજકારણની કારકિર્દી શરૂ કરી નગરપાલિકાના પ્રમુખ પણ રહી ચૂક્યા છે તેમજ જિલ્લા ભાજપના મહામંત્રી સાથે જિલ્લા કોળી સમાજમાં પણ ખૂબ મોટી નામના છે છતાં આજે પણ ઉમેશ મકવાણા જમીની સ્તરના આગેવાન ગણાય છે ઉમેશ મકવાણાનો આજે જન્મદિવસ હતો જે નિમિત્તે સિહોર શહેરની પ્રાથમિક શાળા ૧ર૦૦ થી વધુ બાળકો ને ભોજન કરાવવામાં આવ્યું હતું અને બાળકો સાથે કેક કાપી જન્મદિવસ. ઉજવણી બાળકોની વચ્ચે પોતાના જન્મ દિવસની ઉજવણી કરી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
15-Minute Morning Yoga Full Body Stretch | रोज़ सुबह के लिए 15 मिनट का योग @satvicyoga
15-Minute Morning Yoga Full Body Stretch | रोज़ सुबह के लिए 15 मिनट का योग @satvicyoga
લવજેહાદ મુદ્દે ડીસા ધારાસભ્યની વિધર્મીઓને ખુલ્લી ચેલેન્જ...
લવજેહાદ મુદ્દે ડીસા ધારાસભ્યની વિધર્મીઓને ખુલ્લી ચેલેન્જ...
જમ્મુકાશ્મીરમાં ૧૫ ઓગસ્ટ પહેલા સુરક્ષાદળો અને આતંકી વચ્ચે થઇ અથડામણમાં સરહદી વિસ્તારો પર આતંકી પ્રવૃતિઓ વધી
જમ્મુકાશમીરમાં ફરી એકવાર આંતકી પ્રવૃતિઓ સક્રિય બની છે 15મી ઓગસ્ટ પહેલા આતંકવાદીઓ દ્રારા સરહદો પર...
सतीश पूनिया को राजस्थान से दूर करने की कोशिश,हरियाणा प्रभारी बनाने के क्या है मायनें ?
भारतीय जनता पार्टी राजस्थान के पूर्व प्रदेशाध्यक्ष सतीश पूनिया को पार्टी ने हरियाणा का प्रभारी...
घराती -बराती डीजे पर डांस कों लेकर भिड़े।
आजमगढ़। अहरौला थाना क्षेत्र के दनियालपुर गांव में बीती रात एक व्यक्ति के घर बारात आई थी। बारात में...