માણસ જ્યાર નેતા બને છે ત્યારે પોતાનામાં અભિમાન છલકાતું હોઈ છે આ પ્રકારના અસંખ્ય નેતાઓ આગેવાનોને આ લખનારે જોયા છે પરંતુ જેમાંથી ઉમેશ મકવાણાને બાકાત રાખવા પડે, ઉમેશ મકવાણા નગરપાલિકાના નગરસેવક થી રાજકારણની કારકિર્દી શરૂ કરી નગરપાલિકાના પ્રમુખ પણ રહી ચૂક્યા છે તેમજ જિલ્લા ભાજપના મહામંત્રી સાથે જિલ્લા કોળી સમાજમાં પણ ખૂબ મોટી નામના છે છતાં આજે પણ ઉમેશ મકવાણા જમીની સ્તરના આગેવાન ગણાય છે ઉમેશ મકવાણાનો આજે જન્મદિવસ હતો જે નિમિત્તે સિહોર શહેરની પ્રાથમિક શાળા ૧ર૦૦ થી વધુ બાળકો ને ભોજન કરાવવામાં આવ્યું હતું અને બાળકો સાથે કેક કાપી જન્મદિવસ. ઉજવણી બાળકોની વચ્ચે પોતાના જન્મ દિવસની ઉજવણી કરી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Supreme Court में CJI Chandrachud के सामने दिलचस्प सुनवाई, पेश करनी पड़ीं शराब की दो बोतलें
Supreme Court में CJI Chandrachud के सामने दिलचस्प सुनवाई, पेश करनी पड़ीं शराब की दो बोतलें
નોઈડાનો ટ્વીન ટાવર માત્ર આઠ સેકન્ડમાં ધરાશાયી, ધૂળનાં ગોટેગોટા ચારે બાજુ ફેલાયા
નોઈડાનો ટ્વીન ટાવર માત્ર આઠ સેકન્ડમાં ધરાશાયી, ધૂળનાં ગોટેગોટા ચારે બાજુ ફેલાયા
Russian Election: Putin की जीत के India समेत दुनिया के लिए क्या हैं मायने? BBC Duniya with Vidit
Russian Election: Putin की जीत के India समेत दुनिया के लिए क्या हैं मायने? BBC Duniya with Vidit
*મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ - ૨૦૨૨*
*મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ - ૨૦૨૨*
*ખાસ ઝુંબેશના દિવસો*
...