માણસ જ્યારે નેતા બને છે ત્યારે પોતાનામાં અભિમાન છલકાતું હોઈ છે આ પ્રકારના અસંખ્ય નેતાઓ આગેવાનોને આ લખનારે જોયા છે પરંતુ જેમાંથી ઉમેશ મકવાણાને બાકાત રાખવા પડે, ઉમેશ મકવાણા નગરપાલિકાના નગરસેવક થી રાજકારણની કારકિર્દી શરૂ કરી નગરપાલિકાના પ્રમુખ પણ રહી ચૂક્યા છે તેમજ જિલ્લા ભાજપના મહામંત્રી સાથે જિલ્લા કોળી સમાજમાં પણ ખૂબ મોટી નામના છ છતાં આજે પણ ઉમેશ મકવાણા જમીની સ્તરના આગેવાન ગણાય છે ઉમેશ મકવાણાનો આજે જન્મદિવસ હતો જે નિમિત્ત સિહોર શહેરની પ્રાથમિક શાળા ૧ર૦૦ થી વધુ બાળકો ને ભોજન કરાવવામાં આવ્યું હતું અને બાળકો સાથે કેક કાપી જન્મદિવસ ઉજવણી બાળકોની વચ્ચે પોતાના જન્મ દિવસની ઉજવણી કરી હતી અહીં કાળુભાઇ ભગત, પૂર્વ પ્રમુખ કાળુભાઇ ચૌહાણ, હીતેશ મલુકા, ધર્મેન્દ્ર ચાવડા, પારસ ગોહિલ, મિલન બારૈયા, આનંદ રાણા, ઉપેન્દ્ર ડોડીયા, ધીરુભાઈ ડાભી. અનિલભાઈ મકવાણા, દીપક પાઠક, રમેશ માળી, લવજીભાઈ ખસિયા, મીતેશ બામણીયા, હરીશ પવાર, કેશુભાઈ સોલંકી, અનિલભાઈ મકવાણા સાગવાડી, સંજયભાઈ રાઠોડ, વિક્રમ બારૈયા, જીગરભાઈ મકવાણા દીપકભાઈ પાઠક તથા શાળાના પ્રિન્સિપાલ અને સ્ટાફ ઉપસ્થિત રહીજન્મ દિવસની ઉજવણીમાં સહભાગી બન્યો હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
૫૧ શકિતપીઠ પરિક્રમા મોહોત્સવ અંતર્ગત અંબાજી ગબ્બર પર્વત પર મધ્ય રાત્રે ભવ્ય મહાઆરતી યોજાઈ
શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ અંતર્ગત અંબાજી ગબ્બર પર્વત પર મધ્યરાત્રે ભવ્ય મહાઆરતી યોજાઈ...
উদীয়মান কন্ঠশিল্পী তেজস্বীতা বৰুৱাৰ আত্মাৰ সদগতি কামনাৰে মৰাণত শ্রদ্ধাঞ্জলি অসমীয়া যুৱ-মঞ্চৰ
উদীয়মান কন্ঠশিল্পী তেজস্বীতা বৰুৱাৰ আত্মাৰ সদগতি কামনাৰে মৰাণত শ্রদ্ধাঞ্জলি অসমীয়া যুৱ-মঞ্চৰ
સુરત શહેરના પીપોદરા ગામે આશરે 84 લાખ ની માતબર રકમ ના વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
સુરત શહેરના પીપોદરા ગામે આશરે 84 લાખ ની માતબર રકમ ના વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં...