ભાવનગર અને ગ્રામ્ય વિસ્તારોમાં પ્રોહિબિશન અને અસામાજિક પ્રવૃતિઓ નાથવામાં પોલીસની સક્રિયતા સામે બુટલેગરો અને જુગારીઓમાં ફફડાટ ફેલાયો છે ભાવનગર એલસીબી પોલીસે સિહોરના વળાવડ ગામે ખુલ્લામાં હારજીત નો ગંજીપાનો જુગાર રમતા 3 શકુનિઓ ને ઝડપી પાડી રૂ.31100/નો મુદ્દામાલ જમ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી ભાવનગર એલસીબી પોલીસને મળેલી બાતમીના આધારે એલસીબી ટીમે સિહોર વળાવડ ગામે પ્લોટ વિસ્તાર મોમાઈ માતાના મંદિર પાસે ખુલ્લી જગ્યામાં ગેરકાયદેસર રીતે ગંજી પાનાનો જુગાર રમતાં ત્રણ શખ્સોને રોકડ રકમ ગંજી પાના સહિત રૂ 31100 સાથે ઝડપી પાડી ત્રણેય વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
BJP to pull out from MDA Government within a month
BJP to pull out from MDA Government within a month ?
KYC में आज PTC Industries Limited के MD, Sachin Agarwal संग कंपनी के Expansion Plans पर चर्चा
KYC में आज PTC Industries Limited के MD, Sachin Agarwal संग कंपनी के Expansion Plans पर चर्चा
Breaking News: Delhi के Prashant Vihar में धमाका, आला अधिकारी मौके पर मौजूद, जांच जारी | Aaj Tak
Breaking News: Delhi के Prashant Vihar में धमाका, आला अधिकारी मौके पर मौजूद, जांच जारी | Aaj Tak
હાય રે મોઘવારી : અમૂલે દૂધના ભાવમાં ફરી કર્યો ભાવ વધારો મોઘવારીના વધુ એક ફટકાથી લોકો ત્રાહિમામ
મોઘવારીથી ઝૂઝમી રહેલા દેશમાં વધુ એકવાર જીવનજરૂરિયાત વસ્તુ પર ભાવ વધારા થતા સામાન્ય જનતાની સ્થિતિ...