જસદણ હરિ ઓમ પાર્ટી પ્લોટ માં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા સ્નેહમિલન નો કાર્યક્રમ યોજાયો સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા યોજાયો ત્રિવેણી કાર્યક્રમ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ જસદણ તાલુકા ની તમામ ખાનગી શાળાઓ દ્વારા ફેમિલી સ્નેહ મિલન નું આયોજન કરવામાં આવ્યું હતું , સાથે સાથે સંચાલક વિદ્યાર્થી સત્કાર સમારોહ,અને ફેમિલી નવરાત્રી મહોત્સવ નું પણ આયોજન થયું હતું ,આ પ્રસંગે sfs પ્રમુખ શ્રી ભાવેશ ભાઇ વેકરીયા કે જે નવનિયુક્ત જસદણ તાલુકા ભાજપ પ્રમુખ પદે નિયુક્ત થયા છે તે ખુંશી માં દરેક સંચાલક મિત્રો ની લાગણી થી તેમનું ભવ્ય સન્માન પણ કરવામાં આવ્યું હતું, આ પ્રસંગ માં પૂર્વ કેબિનેટ મંત્રી, અને જસદણ વિછીયા ધારાસભ્ય શ્રી કુવરજી ભાઇ બાવળિયા સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, તેમણે શાળા સંચાલક મંડળ ના સંગઠન ને બિરદાવ્યું હતું અને દરેક સંચાલક નો અભિનંદન પાઠવ્યા હતા, તેમજ સ્વનિર્ભર શાળા સંચાલક ગુજરાત મહા મંડળ ના પ્રમુખ શ્રી ભરભાઈ ગજિપરા સાહેબ તેમજ ઉપ પ્રમુખ શ્રી જતીનભાઈ ભરાડ સાહેબ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા,તેમણે પોતાના વકતવ્ય માં મંડળ ની એકતા અને સંગઠન ની તાકાત અને આગામી આયોજન બાબતે તેમજ નવી શિક્ષણ નીતિ અંગે માર્ગદર્શન આપ્યું હતું,સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ રાજકોટ ના મહામંત્રી શ્રી પરીમલભાઈ પરડવા, વિપુલભાઈ પનેલિયા, રાજાણી સાહેબ, ગોંડલ પ્રમુખ શ્રી દિવ્યેશભાઈ ઘોણીયા, ઉપપ્રમુખ વિમલભાઈ તળાવિયા, ઉપસ્થિત રહી ને વિદ્યાર્થી ઓ ને બિરદાવ્યા હતા,આ પ્રસંગ માં ડો.કમલેશભાઈ હીરપરા, ભુપતભાઈ કેરાળીયા, જીજ્ઞેશભાઇ હીરપરા, અલ્પેશભાઈ રૂપારેલિયા, આ પ્રસંગ ને યાજ્જળો બનવા માટે આઇડિયલ પબ્લિકેશન તેજસભાઇ શાહ, હરિઓમ પાર્ટી પ્લોટ ડાર્વિન ભાઇ હીરપરા, એક્સપાર્ટ યુનિફોર્મ નિલેશભાઈ ગોહિલ, રેડ એન્ડ વ્હાઈટ ઇન્સ્ટિટ્યૂટ સુનિલભાઈ સોલંકીનો વિશેષ સહયોગ રહ્યો હતો,તેમજ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે દરેક કારોબારી મિત્રો, તેમજ કલ્પેશભાઈ છાયાણી,ચંદ્રેશભાઇ છાયાણી, દિલીપભાઈ રામાણી હિતેશભાઈ ભુવા, વિજયભાઈ ભાડુકિયા, મેહુલભાઈ પરમાર, નિકુલભાઇ રામાણી, ધર્મેશ ભાઇ રામાણી, બીપીનભાઈ શેખલીયા, નિલેશભાઈ હાંડા, નિલેશભાઈ ભાયાણી ,દિવ્યેશભાઈ, ભાવેશભાઈ છાયાણી,જયેશભાઈ ઓતરાદી, અર્ષિતભાઈ હિરપરા,પરેશ ભાઇ જોશી, સુરેશભાઈ કાલીયા, સંજયભાઈ ચોથાણી,દિલેશભાઈ ગોરસિયા, મહેશભાઈ લિંબસિયા,હિરેનભાઈ રામાણી,વિજયભાઈ સિધ્ધપરા, કલ્પેશભાઈ વેકરીયા, દીપેશ ભાઇ પોલરા, પંકજભાઈ ડામસિયા,મનોજભાઈ ખૂંટ,મનસુખભાઇ જાદવ,મનીષ ભાઇ વેકરીયા, જીજ્ઞેશભાઇ રામાણી,તેમજ સરધાર ટીમ, અને તમામ શાળા સંચાલક મિત્રો અને તેમની ટીમ નો ખુબ જ સારો સહયોગ રહ્યો હતો, આ પ્રસંગ ને સફળ અને ઉજ્જળો બનાવનાર તમામ સહયોગી, તેમજ મિત્રો નો પ્રમુખ શ્રી, ભાવેશભાઈ વેકરીયા, મહા મંત્રી શ્રી, હિતેશ ભાઇ રામાણી,ઉપપ્રમુખ શ્રી, હરેશભાઈ વોરા,રફીક ભાઇ મીઠાણી, જયેશભાઈ ઢોલરિયા , ખજાનસી શ્રી વિજય ભાઇ ડોબરીયા, તેમજ સલાહકાર સમિતિ શ્રી, સંજયભાઈ સખીયા,સંજયભાઈ શેખલિય, રજલભાઈ કોરાટ વતી સમગ્ર કારોબારી ટીમ તેમજ તમામ સભ્યો અને સહયોગી મિત્રો નો ખુબ ખુબ આભાર વ્યક્ત કરવામાં આવે છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
2024 Kia Sonet vs Maruti Suzuki Brezza: प्राइस, इंजन और फीचर्स के मामले में कौन बेहतर? खरीदने से पहले जान लीजिए
2024 Kia Sonet को जनवरी में 8 लाख रुपये एक्स-शोरूम की शुरुआती कीमत पर लॉन्च किया गया था। ये...
খোৱাং মহাবিদযালয়ত স্বাধীনতা দিৱসৰ কাৰ্য্যসূচীৰ শুভাৰম্ভ
খোৱাং মহাবিদযালয়ত স্বাধীনতা দিৱসৰ কাৰ্য্যসূচীৰ শুভাৰম্ভ
ડીસા જલારામ યુવા સંગઠન દ્વારા ફી મેગા મેડિકલ કેમ્પ સાથે રક્તદાન અને આયુષ્માન કાર્ડ કેમ્પનું આયોજન
ડીસા જલારામ યુવા સંગઠન દ્વારા ફી મેગા મેડિકલ કેમ્પ સાથે રક્તદાન અને આયુષ્માન કાર્ડ કેમ્પનું આયોજન
જેએનયુ વીસીએ કહ્યું- કોઈ ભગવાન નથી બ્રાહ્મણ, SC કે ST છે શિવ
અત્યાર સુધી મનુષ્યની જાતિ વિશે ચર્ચા થતી હતી, હવે દેવી-દેવતાઓની જાતિ વિશે પણ અનેક નિવેદનો આવતા...
LCB નો દરોડો : ખંભાતમાં સોશિયલ મીડિયા પર વરલી મટકાનો જુગાર રમતા 5 ઝડપાયા
આણંદ એલસીબી ટીમે ખંભાત ખાતે દરોડો પાડી ત્રણ દરવાજા એસબીઆઇ બેન્ક સામે જાહેરમાં સોશિયલ મીડિયામાં...