સુરેન્દ્રનગર શહેરના વડવાળા મંદિર દુધરેજ ધામ ખાતે યોજાયેલ નવરાત્રીમાં જિલ્લા પોલીસ અધિક્ષક હરેશ દુધાતે હાજરી આપી.હાલમાં હિન્દુ ધર્મના પવિત્ર તહેવાર નવરાત્રીનો ભવ્યતાથી ઉજવાઈ રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં પણ અનેક જગ્યાઓ પર નવરાત્રી પર્વને પૂરી આસ્થા સાથે મનાવવામાં આવી રહ્યો છે ત્યારે દરેક ધાર્મિક સંસ્થાઓમાં પણ નવરાત્રીઓનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે ત્યારે સુરેન્દ્રનગર ના દુધરેજ વડવાળા મંદિર ખાતે નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન હાથ ધરવામાં આવ્યું છે અને બાળાઓ તેમજ વિદ્યાર્થી ઓ ગરબાએ ઘૂમી રહ્યા છે.ત્યારે સુરેન્દ્રનગર દુધરેજ વડવાળા મંદિરના મહંત શ્રી કનીરામ બાપુ તેમજ મુકુંદ સ્વામી દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષકને દુધરેજ વડવાળા મંદિર ખાતે યોજાતી નવરાત્રીમાં આમંત્રણ પાઠવ્યું હતું. અને જિલ્લા પોલીસ અધિક્ષક એ બાપુના આશીર્વાદ લીધા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
असम में पहला नागरा नाम का स्कूल दरगं में स्थापित किया गया
असम के लोकप्रिय कृष्टि व संस्कृति नागारा नाम का पहला विद्यालय दरगं जिला के हुसेन चुबुरी में...
Tata Power Share News Today: टाटा पावर रिन्यूएबल एनर्जी का SJVN के साथ करार | Business News
Tata Power Share News Today: टाटा पावर रिन्यूएबल एनर्जी का SJVN के साथ करार | Business News
વીજ પુરવઠો બંધ રહેશે
આવતીકાલે તા. 27.02.24ના રોજ દાહોદ શહેરના ઇન્દોર રોડ,રિધમ સોસાયટી,રળિયાતી રોડ,લિટલ...
થાનગઢનાં નવા ગામમાં જુગાર રમતા 8 ઝડપાયા
થાનગઢ પોલીસે નવાગામ બાપા સીતારામ મઢુલી પાસે જુગાર રમતા 8 શખ્સોને ઝડપી ગુનો નોંધેલ છે. થાનગઢ...
Bacchu Kadu On Ravi Rana : Eknath Shinde, Devendra Fadnavis यांनाही नोटीस बजावणार? | Amravati News
Bacchu Kadu On Ravi Rana : Eknath Shinde, Devendra Fadnavis यांनाही नोटीस बजावणार? | Amravati News