સિહોર શહેરના ભાવનગર રોડ આવેલ મામલતદાર કચેરી નજીક ગત મોડી રાત્રિના સુમારે તસ્કરોએ તરખાટ મચાવી એક હીરાના કારખાનામાં ત્રાડકી કારખાનામાં રાખેલ હીરા અને રોકડ રકમ ઉઠાવી તસ્કરો ફરાર બન્યા હતા. સવારે સમગ્ર ઘટનાની જાણ થતા આજુબાજુના વિસ્તારોમાં ભારે ચકચાર મચી જવા પામી હતી જોકે સમગ્ર મામલે પોલીસમાં ફરિયાદ નોંધાઇ નથી બનાવ સંદર્ભે જાણવા મળતી વિગતો અનુસાર સિહોર ખાતે રહેતા અને ભાવનગર રોડ પર આવેલ હીરાનું કારખાનુ ધરાવતા વેપારી ભરતભાઇ ચોહાણએ પોલીસ મથકમાં અજાણ્યા શખસો વિરુધ્ધ ફરિયાદની તજવીજ હાથ ધરી છે ગત રાત્રિના અરસા દરમિયાન અજાણ્યા શખસોએ ભરતભાઈ ચોહાણના બંધ કારખાનાના મેઇન તાળુ તોડી ઓફિસની અંદર રાખેલ તેયાર હીરા કિંમત 1.50 લાખ તેમજ 17 હજારની રોકડ રકમ ચોરી કરી ફરાર બન્યા હતા ઉક્ત ચોરીના બનાવને લઇ ભારે ચકચાર મચી જવા પામી છે જ્યારે ઘટનાની જાણ થતા કારખાના માલિક ભરતભાઈ ચોહાણે સિહોર પોલીસમાં અજાણ્યા શખ્સો સામે પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરી છે સમગ્ર મામલે આ લખાઈ છે ત્યારે રાત્રીના ૮/૧૫ કલાક સુધી પોલીસમાં ફરિયાદ નોંધાઇ નથી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જૂનાગઢ ના સાંતલપુર ખાતે નાણાકીય સાક્ષરતા અઠવાડિયા કેમ્પ યોજવામાં આવ્યો
જૂનાગઢ જિલ્લા ના સાંતલપુર ગામેં નાણાકીય સાક્ષરતા અઠવાડિયા અંતર્ગત લીડ બેન્ક જૂનાગઢ તેમજ...
তামুলপুৰৰ বিভিন্ন প্ৰান্তত বন বিভাগৰ অভিযান
তামুলপুৰৰ লতিবাৰীত বন বিভাগৰ অভিযান। অভিযানত জব্দ চাৰিটা অবৈধ কাঠফলা মিল।SSB আৰু বন বিভাগৰ যৌথ...
ડીસાના સોતમલા પાટીયા નજીક સ્કોર્પીયો ચાલક ગાડી પાછળ ટકરાતાં મોતને ભેટ્યો
ડીસાના સોતમલા પાટીયા નજીક બુધવારે મોડી રાત્રે સ્કોર્પીયો ચાલકએ આગળ જઇ રહેલી અજાણી ગાડીના પાછળ...
নলবাৰী বৰাজোলত নিশা ভয়ংকৰ অগ্নিকাণ্ড
নলবাৰী জিলাৰ বৰাজোল বজাৰ চ’কত ৰবিবাৰে নিশা ভয়ংকৰ অগ্নিকাণ্ডই এখন চাহদোকানৰ লগতে কেইবাখনো...