સામાજીક વનીકરણ વિભાગ,સુરત દ્વારા તાલુકાકક્ષાના ૭૩માં વનમહોત્સવની ઉજવણી સચિન એલ.ડી.હાઈસ્કુલ ખાતે કરાઈ

સામાજીક વનીકરણ વિભાગ,સુરત દ્વારા તાલુકાકક્ષાના ૭૩માં વનમહોત્સવની ઉજવણી સચિન સ્થિત એલ.ડી.હાઈસ્કુલ ખાતે કરવામાં આવી 

વૃક્ષારોપણ દ્વારા બાળકોને પર્યાવરણનું મહત્વ સમજાવી વધુમાં વધુ વૃક્ષો વાવી તેનું સંવર્ધન અને જાળવણી કરવા પ્રેરિત કરવામાં આવી