ઇન્ડિયન રેડ સોસાયટી દાહોદ ગુજરાતી દિગંબર જૈન સમાજ મહાસંઘ, નીર વોટર સપ્લાય ના સૌજન્યથી ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો ) મફત ઠંડા આર ઓ પાણીની સગવડ આ કાળજાળ ગરમીમાં બસ સ્ટેન્ડમાં આવતા અને બહાર જતા મુસાફરો માટે તેમજ દાહોદ ની જનતા માટે બસ સ્ટેન્ડની બહાર સવારે 10:30 થી 5 કલાક દરમિયાન વ્યવસ્થા ઉભી કરવામાં આવી ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દાહોદ જિલ્લા સાખાના ખજાનચી કમલેશ લીમ્બાચીયા જણાવે છે કે અઠવાડિયા સુધી હીટ વેવ બચવા માટે કામ વગર બહાર નીકળવું નહીં, સુતરાવ ઢીલા કપડાં પહેરવા, સૂર્યપ્રકાશ થી બચવા માટે ટોપી પહેરવી, બહારનો ખોરાક ખાવાનું ટાળો ,ઠંડી તાસીર વાળો ખોરાક લેવો જોઈએ, સતત પાણી પીતા રહેવું , સરકારશ્રી દ્વારા જારી દિશા નિર્દેશોનું પાલન કરીએ જેવા થોડાક તકેદારીના પગલાં લેવા જોઈએ આ પ્રસંગે બ્લડ બેન્ક કેમ્પ ઓર્ગેનાઇઝર એન કે પરમાર સહ મંત્રી સાબીર શેખ રજનીભાઈ મોઢિયા નરેશભાઈ ચાવડા દિગંબર જૈન સમાજના પ્રમુખ કાલિદાસભાઈ સુધીરભાઈ તલાટી નિઝામ ભાઈ વગેરે સભ્ય ઉપસ્થિત રહી તથા ઉમદા કાર્યમાં સહભાગી બન્યા હતા પાણીની જળ સેવા એક મહિના સુધી રાખવામાં આવશે આ ઠંડા પાણીની સેવા લોકો માટે આશીર્વાદ આશીર્વાદ રૂપ બની રહી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
रोहा,चापरमुख में उदीयमान भगवान भास्कर को प्रात:अर्घ्य अर्पित के साथ चार दिवसीय महापर्व छठ पुजा संपन्न। छठी मैया के गीतों से भक्तिमय क्षेत्र ।
रोहा चापरमुख में आज भगवान भास्कर को प्रात:कालीन अर्घ्य अर्पीत कर चार दिवसीय महापर्व छठ पुजा का...
વિશ્વની સૌથી વિશાળ સરદાર સાહેબની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રાંગણમાં વિન્ટેજ કારની વિશાળ ડ્રાઇવ યોજાઈ
અર્બન મેટ્રો, સુરત
વિશ્વની સૌથી વિશાળ સરદાર...
નિર્દોષ નાગરીકોને રીક્ષામાં બેસાડી અવાવરૂ જગ્યાએ લઈ જઈ આંખમાં મરચુ
નાખી સોનાના દોરાની ચીલ ઝડપ કરતા એક વ્યક્તિને સોનાની ચેઈન તથા
ઓટો રીક્ષા મળી કુલ કિ.રૂ. ૧,૧૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી
અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ
ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી, એન. આર.
બ્રહ્મભટ્ટ તથા પો.સ.ઇ. વી. એન. ભરવાડ ની ટીમ,...
પાલનપુર- ડીસા હાઇવે ઉપર બુધવારે બપોરના સમય ચંડીસર નજીક બસને અકસ્માત નડ્યો હતો.
પાલનપુર - ડીસા હાઇવે ઉપર ચંડીસર નજીક બુધવારે બપોરના સમય બસનું સ્ટેરિગ લોક થતાં ડીવાઇડર ઉપર ચઢી ગઇ...
બનાસકાંઠા જિલ્લાની નવ બેઠકોનું પરિણામ...!
બનાસકાંઠા જિલ્લાની નવ બેઠકોનું પરિણામ...!