સુરત ખાતે નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આયોજિત રાસ-ગરબા લોકનૃત્ય સ્પર્ધા" કાર્યક્રમ યોજવામાં આવ્યો
ગુજરાતી કલા કૃતિને જીવંત રાખી પૌરાણિક વારસાને જાળવતા આજરોજ સુરત ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આયોજિત "રાસ-ગરબા લોકનૃત્ય સ્પર્ધા" કાર્યક્રમમાં સહભાગી બની અત્યંત આનંદ થયો.