ખેડબ્રહ્મા સ્ટેટ હાઇવે પર ખેડબ્રહ્મા થી ઇડર જતા કાર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો કાર નંબર GJ 05 RG7702 ઘાયલ વ્યક્તિઓને હોસ્પિટલ ખસેડાયા હતા