""મારું બુથ મારુ ગૌરવ" કાર્યક્રમ અંતર્ગત આજે વડોદરા શહેર કોંગ્રેસ વોર્ડ નંબર 17 માં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ શ્રી ભીખાભાઈ રબારી ની આગેવાનીમાં સિનિયર કોંગ્રેસ આગેવાન શ્રી જગદીશભાઈ ના ઘરે મીટીંગ તથા બુથ ફેરણી રાહુલ ગાંધી ના આઠ વચનો અંગેની પત્રિકાઓ ઘરે ઘરે જઈ આપવા નો કાર્યક્રમ આયોજન કરવામાં આવેલ હતો જેમાં વડોદરા શહેર કોંગ્રેસના હોદ્દેદારો કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા