GRD જવાનો માનદ વેતન વધારવા માંગ સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું

પડધરી તાલુકાના અલગ અલગ ગામોમાં ફરજ બજાવતા ગ્રામ્ય રક્ષક દળના જવાનએ માનદ વેતન ખૂબ જ ઓછું હોવાને કારણે માનદ વેતન વધારો કરવાની માંગ સાથે જીઆરડી જવાનનોએ પડધરી મામલતદારને આવેદનપત્ર પાઠવીને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી