હળવદ-સૂર્યનગર ગામનું નવું હનુમાનજી મંદિર બંધાવવા હેતુ સર બજરંગ યુવા ગ્રુપ દ્વારા નવરાત્રી મહોત્સવ અંતર્ગત ત્રીજા નોરતે સમગ્ર ગામની 5 થી 20ની બાળાઓને બેસ્ટ ટ્રેડિશનલ ડ્રેસ અને બેસ્ટ સ્ટેપ માટેની સુંદર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં બેસ્ટ પાંચ ખૈલયાઓને પસંદ કરવામાં આવી હતી.જેમાં ધારા નરેન્દ્રભાઈ સોનગ્રા,ઋત્વિક્ષા નરેન્દ્રભાઈ રંગાડીયા,ક્રિશા ભાવેશભાઈ રંગાડીયા,દીક્ષિતા કિશોરભાઈ પરમાર તથા હરિતા હસમુખભાઈ લકુમ ને દાતાઓના હસ્તે પ્રોત્સાહક ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું.સમગ્ર ગામ ત્રીજા દિવસે માં ના નવલા નોરતામાં ગરબે રમવા જોડાયું હતું.અંતે સૌને માતાજીનો પ્રસાદ અર્પણ કરવામાં આવ્યો હતો. રિપોર્ટર અમિતજી વિંધાણી હળવદ
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Waheeda Rehman को भारत का सर्वोच्च फिल्म सम्मान Dadasaheb Phalke Award
Waheeda Rehman को भारत का सर्वोच्च फिल्म सम्मान Dadasaheb Phalke Award
Share Market Fall Check | RBI Policy की वजह से गिरा बाजार? या कुछ और थी वजह? | Bank Nifty | Business
Share Market Fall Check | RBI Policy की वजह से गिरा बाजार? या कुछ और थी वजह? | Bank Nifty | Business
Top 10 Live Bhajan program Ahmedabad
Kalpesh mali & dhaval malai
धवल माली एवं कल्पेश माली का लाइव भजन प्रोग्राम अहमदाबाद के नरोड़ा रोड विजय मिल के पास...
लौटे में रखकर बम चलाना युवक को पड़ा भारी, ऑपरेशन कर निकले स्टील के टुकड़े
कोटा. सांगोद क्षेत्र में एक युवक ने लौटे में बम रखकर चलाने से गंभीर रूप से घायल हो गया।जानकारी...
Punjab News: भगोड़े अमृतपाल सिंह का साथी पपलप्रीत गिरफ्तार, पंजाब पुलिस ने किया काबू
होशियारपुर, जागरण संवाददाता। पंजाब पुलिस ने सोमवार को भगोड़े अमृतपाल सिंह के साथी...