સાબરમતી રિવરફ્રન્ટ પર ભવ્ય ડ્રોન-શૉ

36મી #NationalGames ની પૂર્વ સંધ્યાએ યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી અને સમગ્ર દેશભરથી આવેલા ખેલાડીઓને આવકારવા સાબરમતી રિવરફ્રન્ટ પર ભવ્ય ડ્રોન-શૉ યોજાયો. 

આ ડ્રોન-શૉમાં સ્વદેશી 600 ડ્રોને સંકલન સાધ્યું હતું.