ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ રેન્જના જિલ્લાઓમાં જાણીતા ગુનેગારો અને અસામાજીક તત્વો તથા ગેરકાયદેસર પ્રવૃતિ સાથે સંકળાયેલ ઇસમો સામે પાસા અને તડીપારના કાયદા હેઠળ અટકાયતી પગલા લેવા સુચના આપેલ હોય,અને અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જિલ્લામાં દારૂનું ગેરકાયદેસર વેચાણ,હેર-ફેર, ઉત્પાદન અને સંગ્રહની ગેરકાયદે પ્રવૃતિ કરતાં દારૂના ધંધાર્થી ઇસમો તથા જીવલેણ અગ્નિશસ્ત્ર ગેરકાયદેસર રીતે ગુનો કરવાના ઇરાદે પોતાના કબ્જામાં રાખવાના તથા પ્રોહિબીશનના ગુન્હાઓ કરવાની ટેવ વાળા માથાભારે ભયજનક ઇસમો સામે કડક હાથે કાર્યવાહી કરવા અને આવા ગુનેગારોને કાયદાનું ભાન થાય,તેમજ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા સુદઢ બને,તે માટે પાસા - તડીપારના પ્રવર્તમાન કાયદાઓ હેઠળ કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય,જે અન્વયે અમરેલી જિલ્લા પોલીસ દ્વારા અમરેલી જિલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશન વિસ્તારના અસામાજિક પ્રવૃત્તિઓ કરતા દારૂના ધંધાર્થી ઇસમ તથા ભયજનક ઇસમ વિરૂધ્ધ પુરાવાઓ એકઠાં કરી,પાસા દરખાસ્તો તૈયાર કરી,પોલીસ અધિક્ષકશ્રી અમરેલી નાઓ મારફતે જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી,અમરેલી નાઓ તરફ મોકલી આપેલ.પ્રોહી બુટલેગર ઇસમની સમાજ- વિરોધી પ્રવૃત્તિ તથા શરીર સબંધી ગુનાઓ આચરતા ભયજનક ઇસમની સમાજ વિરોધી અસામાજિક પ્રવૃતિ પર અંકુશ લાવવાનું જરૂરી જણાતાં,અમરેલી જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી ગૌરાંગ મકવાણા સાહેબ નાઓએ અમરેલી જિલ્લાના એક સાથે બે ઇસમોના પાસા વોરંટ ઇસ્યુ કરતાં, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબની સુચના મુજબ અમરેલી એલ.સી.બી. ટીમ દ્વારા નીચે જણાવેલ નામ વાળા બન્ને ઇસમોને પાસા વોરંટની બજવણી કરી,તેઓના નામ સામે જણાવેલ જેલ ખાતે અટકાયતમાં રહેવા મોકલી આપવા તજવીજ કરેલ છે. દારૂના ધંધાર્થીનું નામ અને તેને મોકલેલ તે જેલની વિગત (૧) અવધભાઇ ભરતભાઇ જીયાણી, ઉ.વ.૨૫.રહે.ચલાલાસાટોડીપરા,તા.ધારી, જિ.અમરેલી, તેમજ ભયજનક ઇસમનું નામ અને તેને મોકલેલ તે જેલની વિગતઃ (૧) કનુભાઇ બાબુભાઇ લાખણોત્રા, ઉં.વ.૩૦,રહે.જુની બારપટોળી, તા.રાજુલા,જિ.અમરેલી, પાલરા સ્પેશ્યલ જેલ,૬૭-ભુજ મધ્યસ્થ જેલ, તેમજ દારૂના ધંધાર્થી અવધ ભરતભાઇ જીયાણીનો ગુનાહિત ઇતિહાસ (૧) ચલાલા પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં. ૧૧૧૯૩૦૧૩૨૧૦૦૩૯ ૨૦૨૧,પ્રોહી એક્ટ કલમ ૬૫(એ)(એ),૧૧૬(બી),૮૧ (૨) સાવરકુંડલા રૂરલ પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૧૧૧૯૩૦૫૩૨૨૦૨૨૫૨૦૨૨, પ્રોહી.એકટ કલમ ૬૫(એ),૬૫(ઇ), તેમજ ભયજનક ઇસમ કનુભાઈ બાબુભાઇ લાખણોત્રાનો ગુનાહિત ઇતિહાસ (૧) રાજુલા પો.સ્ટે.ફ.ગુ.ર.નં,૫૪,૨૨૦૧૭, ઇ.પી.કો.કલમ ૩૫૩,૩૪૧,૧૮૬,૫૦૪ મુજબ. (૨) રાજુલા પો.સ્ટે .સે.ગુ.ર.નં .૮૮/૨૦૧૮,ઇ.પી.કો. કલમ ૩૮૪,૩૮૫, ૩૮૬,૧૨૦બી, વિ.મુજબ, (૩) રાજુલા પો.સ્ટે.એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૩૦૫૦૨૧૦૮૩૧/૨૦૨૧, ઇ.પી.કો. કલમ ૩૨૪,૪૨૭,૧૧૪ વિ.મુજબ (૪) રાજુલા પો.સ્ટે.એ પાર્ટ ગુ.ર.નં .૧૧૧૯૩૦૫૦૨૧૧૧૭૫?૨૦૨૧, ઇ.પી.કો. કલમ ૩૨૩,૫૦૪,૫૦૬ (૨), ૧૧૪ વિ મુજબ.આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહ સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી પી.બી.લક્કડ તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે. રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
पावस परिसरात फिरण्यासाठी आलेल्या चार मित्रांपैकी एक जण समुद्रात बुडाला
रत्नागिरी : पुण्याहून पावस परिसरात फिरण्यासाठी आलेल्या चार मित्रांपैकी एकजण रविवारी सकाळी 11.30...
વિસનગર: ત્રણેય પાર્ટીઓએ પટેલ ચહેરાને જ મેદાનમાં ઉતાર્યા, ચૌધરી અને ઠાકોર સમાજ જે તરફ વળે તે પાર્ટીને બેઠક ફળે
આ વિધાનસભાની ચૂંટણીમાં વિસનગર બેઠક પર પાટીદાર સામે પાટીદારની જંગ જામશે. વિસનગર વિધાનસભા ચૂંટણીમાં...
राजस्थान के स्कूलों में कैंची-चाकू लेकर जाने पर लगा बैन:शिक्षा विभाग ने जारी की गाइडलाइन
उदयपुर के स्कूल में हुए हिंसक घटनाक्रम के बाद अब शिक्षा विभाग एक्टिव मोड में आ गया है। शनिवार को...
घर में करंट उतरने से 20 बकरियों व एक पाडे की मौत, बकरियों पर निर्भरता परिवार।
नमाना ग्राम पंचायत के सोंधया की झोपड़िया में रविवार को महावीर योगी के घर में लाइट...
Pakistan News: Farooq Abdullah के बयान Sudhanshu Trivedi ने कहा- 'ये सोच आपकी विदेशी सोच है
Pakistan News: Farooq Abdullah के बयान Sudhanshu Trivedi ने कहा- 'ये सोच आपकी विदेशी सोच है