સિહોર નજીક ભાવનગર વલ્લભીપુર હાઈવે પર ઘાંઘળી ગામ પાસે આજે બપોરના સુમારે ડમ્પર અને બાઈક વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં એક યુવાનનું કરૂણ મોત નિપજ્ય્‌ છે બનાવને લઈ અરેરાટી વ્યાપી છે સિહોરન્ય રોડ રસ્તાઓ પર બેફામ બનીને દોડી રહેલા ડમ્પરો યમરાજ બન્યા છે કોઇપણ જાતના નિયમોની પરવા કર્યા વગર બેફામ દોડતા ડમ્પરો અવાર અકસ્માત સર્જી રહ્યા છે ઘાંઘળી રોડે નીકળતા ડમ્પરોના ચાલકો બેફામ બનીને પૂરપાટ ગતિમાં વાહનો દોડાવે છે તેને કારણે અનેક વખત નાના મોટા અકસ્માતો બની રહ્યા અને જવાબદારો તમાશો જોયા રાખે છે જીવલેણ અકસ્માતો માટે કુખ્યાત બનેલ ભાવનગર વલ્લભીપુર રોડ પર આવેલ ઘાંઘળી ગામ નજીકના વળાંક બેઠા પુલ પાસે છાશવારે અકસ્માતો સર્જાય છે. સાંકડો તથા ખરાબ રોડ ઉપરાંત ર૪ કલાક હેવી ટ્રાફિકથી ધમધમતા આ માર્ગ પર આજે બપોરે બાઈક થતા ડમ્પર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાતા સોનગઢના ઉખરલા ગામે રહેતા 24 વર્ષીય જયદીપ મનીષભાઈ બ્રાહ્મણને ગંભીર ઇજા થતાં 108 મારફત જયદીપને તાત્કાલિક સારવાર માટે સિહોરની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યાં . . .
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ચાંગા, પાડગોલ, બાંધણી, વિરોલ (સી) ગામોને ધનકચરાના નિકાલ માટે ઈ-રીક્ષાનું લોકાર્પણ
સ્વછ ભારત મિશન (ગ્રામીણ) ધન કચરા વ્યવસ્થાપન અંતર્ગત આણંદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ચાંગા,...
વઢવાણના ચેક રીટર્ન કેસમાં એક વર્ષની સાદી કેદની સજા ફટકારતી કોર્ટ
વઢવાણના નાના કેરાળા ગામના કિર્તીસિંહ ભૂપતસિંહ ડોડીયાએ શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સ લિ.ના...
SOMNATH // ઉના ના ગરાળ ગામે તીન પત્તીનો જુગાર રમતા આઠ જુગારીઓ ને રોકડ રકમ સાથે સર્વેન્સ સ્કોડે ઝડપયા..
ઉના ના ગરાળ ગામે તીન પત્તીનો જુગાર રમતા આઠ જુગારીઓ ને રોકડ રકમ સાથે સર્વેન્સ સ્કોડે ઝડપી લીધા.....
Breaking News : Asia Cup के बीच Team India को लगा बड़ा झटका | Virat kohli | Aaj Tak Latest News
Breaking News : Asia Cup के बीच Team India को लगा बड़ा झटका | Virat kohli | Aaj Tak Latest News