હારીજ તાલુકાના ખાખડી થરોડ કાઠી છેલ્લા ઘણા સમયથી સીમ વિસ્તરમાં વરસાદી પાણી ભરાતા પાકને નુકસાન જવા પામે છે સાથેજ હાઇવે રોડ પર ઢીચન થી ઉપર પાણી ભરાઈ રહેતા વાહન વ્યવહાર પણ બંધ થઇ જાયછે ત્યારે અભ્યાસ અર્થે આવતા વિધાર્થીઓને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તો સત્ત્વરે વરસાદી પાણીનો યોગ્ય નિકાલ કરવામા આવે તેવી માગ સાથે ત્રણ ગામ ના ખેડૂતો ને ગ્રામ જનો દ્વારા પૂર્વ કેબિનેટ મંત્રી ને ચાણસ્મા ધારાસભ્ય દિલીપકુમાર ઠાકોર લેખિત રજુવાત કરી યોગ્ય નિકાલ કરવામા આવે તેવી માંગ કરવામાં આવી
હારીજ તાલુકાના ત્રણ ગામના લોકોએ વરસાદી પાણીનો કાયમી નિકાલ માટે ધારાસભ્ય ને લેખિત રજુઆત કરવામાં આવી
![](https://storage.googleapis.com/nerity.com/uploads/photos/2022/09/nerity_24d264cb23c7a2e57d160e729389adc1.jpg)