સુરત મહાનગરપાલિકા દ્વારા પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય તથા કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સીંગલ યુઝ પ્લાસ્ટિક અન્વયે પ્રસિદ્ધ જાહેરનામા અન્વયે પ્રતિબંધિત સીંગલ યુઝ પ્લાસ્ટિક અને પ્લાસ્ટિકના ઉત્પાદન, સંગ્રહ, વિતરણ, વેચાણ, અને વપરાશ સંદર્ભે ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું.