સુરત શહેર ખાતે નવરાત્રીના પ્રથમ નોરતે રાસ ગરબાનો કાર્યક્રમ યોજાયો.

સુરત ખાતે નવરાત્રીના પ્રથમ નોરતે રાસ ગરબાનો કાર્યક્રમ યોજાયો. જેમાં પૂજ્ય બાવાજીના આશીર્વાદ કરી સૌ ભાવિક ભક્તોને સંબોધન કરવાની તક આપવા બદલ હવેલીના ટ્રસ્ટીશ્રીઓ શ્રી મોહનભાઈ હિરાણી તથા ભલાણી સાહેબનો હૃદયપૂર્વક આભાર..