મહુવા ભવાની મંદિર ખાતે પૂજ્ય મોરારી બાપુની 904મી રામકથા નો ત્રીજો દિવસ
મહુવા ના ભવાની મંદિર ખાતે માનસ માતુ ભવાની કથાનો આજે ત્રીજો દિવસ છે ત્યારે આ પ્રસંગે આંતરરાષ્ટ્રીય લોક સાહિત્યકાર માયા ભાઈ આહીર, ગોપનાથ ગાદીપતિ સિતારામ બાપુ ઉપસ્થિ રહ્યાં હતા. ત્યારે આજે ત્રીજા દિવસે પણ મહુવા ના હજારો ભાવિકો પૂજ્ય મોરારીબાપુ ના મુખે રામકથા સાંભળવા આવી પહોંચ્યા હતા
રિપોર્ટર રાજકુમાર પરમાર
તંત્રી શ્રી રાજકુમાર પરમાર
મો.7777932429
મેનેજીંગ તંત્રી શ્રી વનરાજ પરમાર