પહેલા નોરતે જ વડોદરા, અમદાવાદ અને સૌરાષ્ટ્રમાં વરસાદી ઝાપટાં, ગરબા-આયોજકો અને ખેલૈયાઓ ચિંતામાં મુકાયા

અમદાવાદ, વડોદરા અને સૌરાષ્ટ્રમાં પહેલા નોરતે વરસાદી ઝાપટાં પડતાં ગરબા-આયોજકો અને ખેલૈયાઓ ચિંતામાં મુકાઈ ગયા છે. આજે પહેલા નોરતે ગરબા થશે કે નહીં એ અંગે સવાલો ઊભા થયા છે.