મહુધા તાલુકાના અલીણા ખાતે એમ એન સિ .ન્યુઝ ના પત્રકાર .મિતેષ ઢગટ અને  .રાકેશ મિસ્ત્રી ના બજાજ શો રૂમ નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું

હાલ ચાલી રહેલા નવરાત્રી ના પર્વ ને પાવન ગણી લોકો નવા બાઇક અને ગાડીઓ ની ખરીદી વધુ કરતા હોય છે ત્યારે આ શો રૂમ પર આકર્ષક કિંમતે અને સુંદર ગિફ્ટ સાથે નવા બાઇકો નો વેચાણ કરવામા આવે છે.

રિપોર્ટ ઈરફાન મલેક