કપડવંજ ના મોહસીને આઝમ અને. યા અલી ગ્રૂપ દ્વારા ઇનામ વિતરણ કરવામાં આવ્યું 

કપડવંજ ઇસ્લામ પુરા ખાતે આવેલા દારૂલઉલુમ ગુલશન એ મદીના ખાતે કપડવંજ ને સેવાકારી .મોહસીન એ આઝમ મિશન અને યા અલી ગ્રુપ દ્વારા ચાલતા શિવણ કલાસ અને મહેંદી કલાસ ની 80 થી વધુ છોકરીઓ ને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું . કપડવંજ ના ગ્રુપ દ્વારા અવારનવાર ખુબજ સુંદર કામગીરી કરવામાં આવે છે દરેક ગરીબ ઘર સુધી મદદ પોહચે એ આસાય થી આ ગ્રુપ સેવા ના કાર્યો કરી રહ્યું છે

રિપોર્ટ ઈરફાન મલેક