હારીજ તાલુકાના સોઢવ ગામે મારુ બુથ,મારું ગૌરવ ની મિટિંગ યોજાઈ બુથ નં-1 અને 2 કાઁગ્રેસ ના ૮ વચન અને નાગરીકૉ ના અધિકાર પત્ર આપવામા આવ્યા
જેમાં ઠાકોર ચેહુજી બળવંતજી ઠાકોર લીલાજી ભરતભાઈ ચાવડા હસમુખભાઈ સક્સેના તથા સોંઢવ ગામના યુવા આગેવાન ભરતભાઈ પરમાર હારીજ તાલુકા ન્યાય સમિતિ ચેરમેન તથા વિજયભાઈ દેસાઈ ગ્રામ જનો એ મોટી સંખ્યા માં હાજરી આપી અને ઘર ઘર પત્રિકાઓ આપવામાં આવી
 
  
  
  
   
  