વલભીપુર શહેરની આમ આદમી પાર્ટીની મહિલા કાર્યકરો આજે અરવિંદ કેજરીવાલ સોમનાથ ખાતે આવવાના હોય ત્યારે મહિલા મોરચો સોમનાથ ખાતે પહોંચ્યો હતો