ઔષધી ઉપચારના લાડુ બનાવી ગાયોને ખવડાવવાનું અભિયાન હાથ ધરાયું

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

પાટણ જીલ્લાના સાંતલપુરમાં યુવાનો દ્વારા લંપી વાયરસ સામે રક્ષણ મેળવવા માટે ઔષધીય ઉપચારના લાડુ બનાવી ગાયોને ખવડાવવાનું અભિયાન હાથ ધરયું

પાટણ જીલ્લામાં લંપી નામનો વાયરસ ગાયોમાં જોવા મળ્યો છે જેને લઈને સાંતલપુર વિસ્તારના યુવાનો દ્વારા સાંતલપુર માં ગાયો માં લંપી નામનો વાયરસ હોવાના કારણે યુવાનો દ્વારા લંપી વાયરસ સામે રક્ષણ મેળવવા માટે ઔષધીય ઉપચારના લાડુ બનાવી ગાયોને ખવડાવવાનું અભિયાન હાથ ધરવા માં આવ્યું જેના કારણે લંપી વાયરસ સામે રક્ષણ મળશે અને સાથે સાથે પાણીમાં ફટકડી ઓગાળી લંપી વાયરસના ઘા ધોવાથી રાહત થઈ શકે છે તેવું યુવાનોએ જણાવ્યુ હતું. 

રિપોર્ટ:-રાજેશ જાદવ,પાટણ