મહુધા ની કે એમ હાઈ સ્કુલ મા વાલી મીટીંગ નું આયોજન
આજ રોજ મહુધા ની કે એમ હાઈ સ્કુલ ખાતે ધોરણ 3 થી 5 ના વિદ્યાર્થીઓ ના વાલીઓ ની મિટિંગ યોજાઈ હતી .
આ મિટિંગ માં શાળા ના આચાર્ય હર્ષિત ભાઈ ભટ્ટ દ્વારા પોતાના બાળકો ના ભણતર ને લઈ જાગૃત વાલીઓ નો અનોખી રીતે સન્માન કરવામાં આવ્યું હતું .
આ પ્રસંગે મહુધા કેળવણી મંડળ ના કેમ્પસ ડાયરેકટ .શ્રી ડોક્ટર મહેશ ભાઈ પટેલ .
અને ચિરાગભાઈ ઠાકર હાજર રહી વાલીઓ ને અસરકારક વાલી અભિગમ વિશે સમજ આપવામાં આવી હતી
રિપોર્ટ. ઈરફાન મલેક