દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્વ.જ્યોતિબેન જયંતીલાલ કોટેચાની 28 મી પુણ્યતિથિ નિમિત્તે સવારે ગાયમાતાને ઘાસચારાનું વિતરણ, કબૂતરો ને ચણ, શ્વાનને બિસ્કિટ અને દૂધ, કીડીને કીડીયારુ, માછલીઓને ભોજનનુ  વિતરણ તેમજ બપોરે સંત શ્રી પ્રાગજી બાપાના આશ્રમે પરમહંસોને ભોજન પ્રસાદી કરાવીને સ્વ.જ્યોતિબેન જયંતીલાલ કોટેચાના દિવ્ય અને પવિત્ર આત્મા ની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવેલ

ઉપરોક્ત સેવાકાર્ય માહી ગ્રુપના હર હંમેશ સેવાકાર્ય માટે તત્પર  કપીલભાઈ કોટેચા, ( જીતુલભાઈ, મુકુલભાઈ, અતુલભાઇ,) બેન રાજૅશ્વરી હરેશકુમાર દક્ષીણી
તેમજ કોટેચા પરિવાર તરફથી રાખેલ છે