સુરત જિલ્લાના કામરેજ તાલુકાના વાવ ગામ ખાતે વિદ્યાર્થીઓને સ્વાદ અંગે પૂરતી માહિતી અપાઈ હતી.
સુરત જિલ્લાના કામરેજ તાલુકાના વાવ ગામ ખાતે આવેલી વશિષ્ઠ શાળામાં વિદ્યાર્થીઓને જ્ઞાન મળી રહે તે માટે અલગ અલગ પ્રવૃત્તિઓ યોજવામાં આવતી હોય છે ત્યારે વિદ્યાર્થીઓને અલગ અલગ સ્વાદ વિશે માહિતી મળે તે માટે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો બાળકોને અલગ અલગ સ્વાદ ચ્ખડવામાં આવ્યા હતા