કલ્યાણપુર તાલુકામાં ૩૪ લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા.
કલ્યાણપુર તાલુકામાં ૩૪ લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા જિલ્લા આરોગ્ય વિભાગ અધિકારીના જણાવ્યા અનુસાર કલ્યાણપુર તાલુકામાં 34 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાંથી એક પણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નથી કલ્યાણપુર તાલુકામાં કોરોના સંક્રમણ વધે નહીં તે માટે આરોગ્ય વિભાગ સતર્ક બન્યો છે ત્યારે સાવચેતીના તમામ પગલાં હાલ લેવામાં આવી રહ્યા છે
 
  
  
   
  
  
  
   
   
  