અમદાવાદ શહેર ગોમતીપુર વિક્રમ મીલના

મેદાનમાંથી આરોપીઓ (૧) સચીન ઉર્ફે કાણીયો ઉર્ફે ટાકી સ/ઓ ગોવિંદભાઇ પટણી ઉવ.૨૨

રહે.બ્લોક નંબર ૨૨ રૂમ નંબર ૭૦૦ વિજય મીલ ઔડાના મકાન, વિજય મીલ પાછળ નરોડા રોડ

અમદાવાદ (૨) પ્રદિપ ઉર્ફે પીપી સ/ઓ દશરથભાઇ પટણી ઉવ.૨૦ રહે.૯ કેશવલાલ ઘાંચીની

ચાલી અસરવા ચમનપુરા મેઘાણીનગર અમદાવાદ (૩) ધીરેન્દ્ર ઉર્ફે જોન્ટી સ/ઓ જયેશભાઇ

દંતાણી ઉવ.૨૨ રહે.રઘુ રત્નાની ચાલી કલાપીનગર ની સામે, ચમનપુરા મેઘાણીનગર અમદાવાદ

નાઓને ઝડપી પાડવામાં આવેલ છે.

અમદાવાદ રેલ્વે પોલીસ સ્ટેશન ગુ.ર.નં ૧૧૯૯૪૦૦૧૨૨૦૨૪૧/૨૦૨૨ ઇપીકો કલમ

૩૨૪, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા જી.પી એકટ કલમ ૧૩૫ મુજબના ગુન્હાની હકીકત

મુજબ તા.૧૬/૯/૨૦૨૨ ના રાત્રીના સમયે ચમનપુરા બ્રીજ નીચે રેલ્વેના પાટા પાસે સંજય

વણઝારાને છરીઓના ઘા મારી ઇજાઓ કરેલ.તે ગુનામાં વોન્ટેડ હોવાનું જણાઇ આવેલ છે.

ગુનાહિત ઇતિહાસ

(૧) આ કામે આરોપી સચીન ઉર્ફે કાણીયો નાનો શાહીબાગ, મેઘાણીનગર, શહેરકોટડા પોલીસ

સ્ટેશનમાં મારામારી તથા લૂંટના ગુનાઓમાં પકડાયેલ છે જે ગુનામાં સુરત તથા જુનાગઢ જેલમાં પાસા

અટકાયતી તરીકે રહેલ છે.

(૨) આ કામે આરોપી પ્રદિપ ઉર્ફે પીપી નાનો શાહીબાગ, મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં લૂંટ તથા

પ્રોહિબીશનના ગુનાઓમાં પકડાયેલ છે જે ગુનામાં જામનગર તથા રાજકોટ જેલમાં પાસા અટકાયતી

તરીકે રહેલ છે.

(૩) આ કામે આરોપી ધીરેન્દ્ર ઉર્ફે જોન્ટી નાનો એલિસબ્રીજ, મેઘાણીનગર, શહેરકોટડા પોલીસ

સ્ટેશનમાં મારામારી, લૂંટ તથા ખૂનની કોશિષના ગુનાઓમાં પકડાયેલ છે જે ગુનામાં ભુજ જેલમાં ત્રણ

વખત પાસા અટકાયતી તરીકે રહેલ છે.