ભરણ પોષણ ન ચૂકવનાર પતિઓ ને મહુધા કોર્ટ કરેલ સજા.
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
ખેડા જિલ્લાના ના મહુધા તાલુકા ની ગામ અલીણા ની પરણિતા કરિસમાં બાનું અહેમદ અલી સૈયદ ના લગ્ન રતનપુર ગામે થયેલા અને બીજી પરણિતા સિરન બાનું અકીલ મિયા મલેક ના લગ્ન ગામ મોરજ તાલુકા તારાપુર. અને ત્રીજી પરણિતા વડથળ ગામ ની અફસાના બાનું ફકીર મહંમદ મલેક જે આનંદ મુકામે પરનાવેલ હતી. ત્રણેય પરણિતા ને માનસિક ત્રાસ આપી ઘરે થી કાઢી મુકેલ હતી. તિયારબદ ત્રણેય પરણિતા એ.વકીલ એ. બી. કલ્યાણી મારફતે મહુધા કોર્ટે મા ભરણ પોષણ ની અરજી દાખલ કરેલી.જે કેસ મા ત્રણેય પતિદેવો હજાર ના રહેતા જજ. ડી.સી. રાવલ એ અહેમદ અલી મહંમદ અલી સૈયદ ને ૯૦ દિવસ ની સાદી સજા કરેલ અને. અકીલ મિયા ફરીદ મિયા શેખ ને ગામ. મોરજ.ને ૨૨૦દિવસ નિ સાદી સજા કરેલ છે.અને ફિરોજ અબ્દુલ સત્તાર ભાતિયારા રેવસી આણંદ. ને ૮૦ દિવસ ni સાદી કેદ ni સજા કરેલ છે. ત્રેનેય પતિ જમેન્ટ ના દિવસે કોર્ટે મા હજાર ના હોવા થી બિન જમીન લાયક વોરંટ ઇસ્યુ કરેલ છે. રિપોર્ટર
રઈશ મલેક ES TV NEWS