આજના ટેકનોલોજીના યુગમાં મોબાઇલ,ઈન્ટરનેટ તથા સાયબર થી બનતા અપરાધ એટલે સાયબર ક્રાઇમ ફ્રોડ મોબાઇલ કોમ્પ્યુટર લેપટોપ ટેબલેટ ઇન્ટરનેટ ના માધ્યમ થી કાયદા કાનૂનનો ભંગ કરીને કરાતી છેતરપિંડી લાલચ આપવી ડિજિટલ ડેટાની ચોરી પાસવર્ડ કે ઓટીપી લઈ નાણાંની ઉપાડવાની ચોરી તેમજ અન્ય પ્રવૃત્તિઓ દ્રારા લોકો અને વિધાર્થીઓ સાયબર ક્રાઇમ ના ભોગ બનતા હોય છે.ત્યારે આજે સિહોર પોલીસના હેડ કોન્સ્ટેબલ હિતેશભાઈ ગૌસ્વામી તેમજ પોકો અજયભાઈ ગોહિલ ઠ્વારા સાયબર ક્રાઇમ ફ્રો ડ ને અટકાવવાના તેમજ જાગૃતિ લાવવા સિહોર કંસારા બજારમાં આવેલ દેદારજી કુવા પાસે આવેલ પ્રાથમિક શાળા ખાતે વિધાર્થીઓ સાથે સેમીનાર યોજી સમગ્ર માહિતી પૂરી પાડી હતી વિધાર્થીઓમાં સાયબર હેકિંગ સાયબર થી થતા ફ્રોડ અંગેની જાગૃતતા કેળવાય અને આ પ્રકારના સાયબરગ્નાનો ભોગ બનતા અટકે તે માટે સાયબર થી થતા ક્રાઇમને અટકાવવાના સુચનો વિષય પર વિસ્તૃત માહિતી વિદ્યાર્થીઓને પૂરી પાડી હતી.આધુનિક યુગમાં લોકો ઈન્ટરનેટનો વધુમાં વધુ ઉપયોગ કરી રહ્યા છે જેના કારણે સાયબર ક્રાઇમ ના કેસોમાં ધરખમ વધારો થઈ રહ્યો છે તેથી વિધાર્થીઓમાં સાયબર ફ્રોડથી બચાવવા અને લોકો પોતાની જાતે જ જાગૃત થાય તે માટે સિહોર પોલીસ કર્મીઓ દ્વારા સેમીનાર યોજી વિધાર્થીઓ સાયબર ક્રાઇમ અંગે જાગૃત થાય અને સાઇબર ક્રાઇમ નો ભોગ ન બને તેવો પ્રયાસ હાથ ધરાયો હતો. આ સાઈબર ક્રાઇમ સેમીનારમાં શાળાના વિધાર્થીઓ તેમજ શિક્ષકગણે મોટી સંખ્યામાં ભાગ લીધો હતો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કરજણ પોલીસ સ્ટેશન ના પી.આઈ પટેલનો ભવ્ય વિદાઈ સમારોહ યોજાયો જુવો 👉👇
કરજણ પોલીસ સ્ટેશન ના પી.આઈ પટેલનો ભવ્ય વિદાઈ સમારોહ યોજાયો જુવો 👉👇
মৰাণত ড্ৰাগছ আৰু বৃহত পৰিমাণৰ ধনসহ এজনক আটক, জেললৈ প্ৰেৰণ
মৰাণত ড্ৰাগছৰ কণ্টেনাৰ আৰু বৃহত পৰিমাণৰ ধনসহ এজনক আটক, জেল হাজোত লৈ প্ৰেৰণ
নলবাৰীত জিলা প্ৰশাসনৰ ১৪৪ ধাৰা বলবৎ
আজি কিছু সময় আগতে নলবাৰীত জিলা প্ৰশাসনৰ দ্বাৰা ১৪৪ ধাৰা বলবৎ কৰে৷জিলা উপায়ুক্ত গীতিমণি ফুকনে এক...
निजीकरण के विरोध में डिस्काॅम अधिकारियों-कर्मचारियों का हल्ला बोल
बाड़मेर, राज्य सरकार और उर्जा विभाग द्वारा विभिन्न विद्युत कंपनियों के एमबीसी माॅडल के तहत किए जा...