વિધાનસભાની ચૂંટણીને લઈને હવે કોંગ્રેસે પોતાની સક્રિયતા દાખવવાની શરૂ કરી છે. સિહોર શહેરના વિસ્તારોમાં રાહુલ ગાંધીએ આપેલા આઠ વચનોની પત્રિકા વિતરણ કરવા માટેની સૂચના આપવામાં આવી છે. જે અંતર્ગત ગઇકાલે કોંગ્રેસ કાર્યકરોની એક બેઠક મળી હતી વોર્ડ વાઇઝ કામગીરી કરવા જરૂરી સૂચનો કરાયા હતા કોંગ્રેસના કાર્યકર્તાઓ કામે લાગી જવા આહવાન કરાયું છે વિધાનસભાની ચૂંટણી પહેલા તમામ રાજકીય પક્ષો પોતાની રીતે જાહેરાતો કરી રહ્યા છે. એ જાહેરાતોને લોકો સુધી પહોંચાડવા માટે અલગ અલગ પ્રકારના પ્રયાસો થઈ રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Gujarat chief Minister Bhupendra Patel meets Reliance Industries Chairman, Mukesh Ambani in Mumbai.
Gujarat chief Minister Bhupendra Patel meets Reliance Industries Chairman, Mukesh Ambani in Mumbai.
લડબી નાળા પરનો ક્ષતિગ્રસ્ત બ્રીજ ભયજનક....
પાલનપુરના લડબી નાળા પરનો ક્ષતિગ્રસ્ત બ્રિજ ભયજનક !!!
પાલનપુરથી ડીસા જતા મુખ્ય હાઇવે પર...
T 20 বিশ্বকাপৰ বাবে ভাৰতীয় দল ঘোষনা
১।ৰোহিত শৰ্মা (অধিনায়ক)
২।কে এল ৰাহুল (উপ অধিনায়ক)
৩।বিৰাট কোহলি ...
31 लोगों का छ:बीघे गेहूं के फसल जलकर हुई राख।
जनपद आजमगढ़ के थाना महराजगंज में,31लोगों का छःबीघे गेंहू के फसल जलकर हुई राख।सूत्रों के मुताबिक...
લાલપુર માં ટ્રેન ના સ્ટોપ અંગે આમ આદમી પાર્ટી ને ધરણા ની મંજુરી નહીં.
લાલપુર માં ટ્રેન ના સ્ટોપ અંગે આમ આદમી પાર્ટી ને ધરણા ની મંજુરી નહીં.