ખંભાત તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં એક કિશોરીનું અપહરણ કરતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.૧૪ વર્ષીય કિશોરીનું પરપ્રાંતીય યુવકોએ અપહરણ કરી ભગાડી જતા પોક્સો હેઠળ ગુનો નોંધી વધુ તપાસની કાર્યવાહી હાથ ધરાઈ છે.