હારીજ શહેર ખાતે આવેલ ગર્લ્સ હાઈસ્કૂલમા મહિલા મોરચા ની આગેવાનીમાં કે.પી.અને ગર્લ્સ સ્કૂલ માં બાળા ઓનું હિમોગ્લોબીન ચેકઅપ કેમ્પ યોજવમાં આવ્યો હતો
જેમાં જિલ્લા પ્રમુખ શ્રી દરથજી ઠાકોર તેમજ ડો.હિમાંશુ ભાઈ, ડો.ચીનુભાઈ,લેબ ટેકનીશ્યન હિરલબેન, ગિરીશ ભાઈ,રમેશજી,હરેશભાઈ,જયંતીભાઈ, મહીલા મોરચા પ્રમુખ પારુલ સોની ,મહામંત્રી અલ્પાબેન ,હંસાબેન,સોનલબેન, વર્ષા બેન હાજર રહી પ્રોગ્રામ સફળ બનાવ્યો.
હતો ને સ્કૂલ પ્રિન્સિપાલ ગિરા બેન અખાની અને હસુમતીબેન તેમજ તેમના સ્ટાફનો સહિયોગ મળ્યો હતો