અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ નીરવ બક્ષી તથા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા શહેજાદખાન પઠાણની આગેવાનીમાં સૌ કોર્પોરેટરો, વોડઁ પ્રમુખશ્રીઓ, કાર્યકર્તાઓ દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશન ની ઘોર બેદરકારીના કારણે આખું અમદાવાદ રોગચાળા નો શિકાર બનવા જઈ રહ્યું છે ત્યારે મેલેરીયા- ડેન્ગ્યુ- સ્વાઇન ફ્લુ ના કેસો માં ખૂબ ઝડપથી વધારો થઈ રહ્યો છે ત્યારે તેની વિરુદ્ધમાં ધરણા તેમજ મેયર શ્રી ને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
#niravbaxi
 
  
  
  
  