મોક્ષઘામમાં મંગળવારે મૃતકોની અસ્થિઓનું પૂજન કરવામાં આવ્યુ હતું. આથી મૃતકોને પરિવારજનોએ ૪૦૦ અસ્થિનું શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજા કરતા મોટી સંખ્યામાં લોકો ઉસ્થિત રહ્યા હતાં.વઢવાણ ભોગાવા નદી કાંઠે મોક્ષઘામમાં મૃતકોના અંતિમસંસ્કાર કરવામાં આવે છે. ત્યારે કાળુભાઈ ઈશ્વરભાઈ, ચાવડા, મોક્ષઘામના કલાર્ક મહેતા નવીનચંદ્ર જયંતીલાલ, લકુમ ગોવિંદભાઈ પ્રભુભાઇ વગેરે દ્વારાઆ મૃતકોની અસ્થિઓની પૂજા કરાવીને ગંગાજીમાં વિસર્જન કરવાની છેલ્લા ૫ વર્ષથી સેવા કરી રહ્યા છે. ૨૦ સપ્ટેમ્બરે અસ્થિપૂજનનું આયોજન કરાતા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતાં. અને ૪૦૦ અસ્થિનું ભૂદેવો દ્વારા શાસ્ત્રોવિધી પ્રમાણે પૂજન કરાવવામાં આવ્યું હતું. આ અસ્થિઓનું આગામી તા.૨૫/૯/૨૦૨૨ને સર્વે પિતૃ અમાવસના દિવસે હરકી પેઢી હરિદ્વાર અસ્થિધાટ ગંગાજીના પ્રવાહમાં શાસ્ત્રોક્તવિઘી રીતે વિસર્જન કરાવવામાં આવશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
50MP Camera Phone Under 8K: 5000mAh बैटरी से लैस तगड़े स्मार्टफोन, कीमत 8 हजार रुपये से भी कम
एक बजट फोन खरीदना चाह रहे हैं तो ब्रांड के ऑप्शन पर जा सकते हैं। आप 50MP कैमरा और 5000mAh बैटरी...
ધ્રાંગધ્રાના વ્રજપર ગામના પાટીયા પાસે સ્વિફ્ટ ગાડી માંથી ઇંગ્લિશ દારૂની બોટલો સાથે બે ઝડપાયા
ધ્રાંગધ્રાના વ્રજપર ગામના પાટીયા પાસે સ્વિફ્ટ ગાડી માંથી ઇંગ્લિશ દારૂની બોટલો સાથે બે ઝડપાયા
દાહોદ જિલ્લામાં ધોરણ 10 અને ધોરણ 12 ની પૂરક પરીક્ષાઓ તારીખ 10 થી તારીખ 14 જુલાઈ સુધી પરીક્ષાઓ યોજાશે
દાહોદ જિલ્લામાં ધોરણ ૧૦ અને ૧૨ ની પૂરક પરીક્ષાઓ શાંતિપૂર્વક તેમજ નિર્ભય પણે યોજાય તે માટે સંબધિત...
Crude Price Fall Benefits LIVE | Top 20 Stocks Today:आज बाजार में कौन से स्टॉक्स से बनेगा पैसा?
Crude Price Fall Benefits LIVE | Top 20 Stocks Today:आज बाजार में कौन से स्टॉक्स से बनेगा पैसा?
अनुसूचित जाति वर्ग पर हो रहे अत्याचार के विरोध में भोपाल में जंगी प्रदर्शन पन्ना से जीतेन्द्र सिंह भी हुए शामिल
अनुसूचित जाति वर्ग पर हो रहे अत्याचार के विरोध में भोपाल में जंगी प्रदर्शन किया गया जिसमें...